એવું પણ કહેવામાં આવ્યું હતું કે પંત અને ઉર્વશી બંનેએ ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
ઋષભ પંતે ઈશા નેગી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ પંતે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મૂળ ઉત્તરાખંડની છે.
Rishabh Pant પોતે જાહેરમાં ઈશા નેગી સાથેના સંબંધો પર મહોર મારી હતી. વાસ્તવમાં, ઈશા નેગી સાથે પોતાની એક તસવીર શેર કરતા પંતે પોસ્ટમાં લખ્યું કે હું માત્ર તને ખુશ રાખવા માંગુ છું.
ઋષભ પંત અને ઈશા નેગી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. વર્ષ 2020માં બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પંતે શેર કરેલા ફોટામાં વિકેટ કીપર બેટ્સમેને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ છોકરીએ કાપ્યું ઉર્વશી રૌતેલાનું પત્તુ.. આ છોકરી માટે રિષભ પંતે છોડી દીધી ઉર્વશીની પ્રીત.. જુઓ કોણ છે એ..